ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી આપેલ તમામ ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો. રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર તુળજાશંકર મહેતા રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર તુળજાશંકર મહેતા રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? કે.કે.બિરલા ફાઉન્ડેશન ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કવિ કલાપી સાહિત્ય અકાદમી કે.કે.બિરલા ફાઉન્ડેશન ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કવિ કલાપી સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ? ર.છો. પરીખ રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ર.છો. પરીખ રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી હેમુદાન ગઢવી પિંગળશી ગઢવી દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી હેમુદાન ગઢવી પિંગળશી ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર ગની દહીંવાલાનું મૂળનામ જણાવો. કરીમ ગની ઇલિયાસ ગની હુસેન ગની અબ્દુલ ગની કરીમ ગની ઇલિયાસ ગની હુસેન ગની અબ્દુલ ગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP