કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે યુરેનિયમ આઈસોટોપનું સૌથી હલકુ સ્વરૂપ વિકસિત કર્યું જેને યુરેનિયમ-214 તરીકે ઓળખવામાં આવે છે ? ચીન ઈરાન ઈઝરાયેલ USA ચીન ઈરાન ઈઝરાયેલ USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને મોબાઈલ એપ્લિકેશનમાં 'વેક્સિન ફાઈન્ડર ટૂલ' લૉન્ચ કરવા માટે ભારત સરકાર સાથે ભાગીદારી કરી ? પેટીએમ ફેસબુક એમેઝોન ફિલપકાર્ટ પેટીએમ ફેસબુક એમેઝોન ફિલપકાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ‘મહિલા સ્વાસ્થ્ય કાર્યવાહી દિવસ’ કયારે ઉજવવામાં આવ્યો ? 29 મે 26 મે 27 મે 28 મે 29 મે 26 મે 27 મે 28 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'MACS 1407' શું છે ? ડાંગરની જાત સોયાબીનની જાત કપાસની જાત ઘઉંની જાત ડાંગરની જાત સોયાબીનની જાત કપાસની જાત ઘઉંની જાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાની રક્ષા અને સુરક્ષામાં સુધારો કરવા માટે એક નવી મોબાઈલ એપ 'UNITE AWARE' લોન્ચ કરી ? ભારત અમેરિકા ફ્રાંસ જર્મની ભારત અમેરિકા ફ્રાંસ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંક નેટવર્ક ફોર ગ્રીનિંગ ધ ફાઈનાન્સિયલ સિસ્ટમ (NGFS) માં સામેલ થઈ ? SBI RBI HDFC ICICI SBI RBI HDFC ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP