ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી રીતે સંધિ થઈ હોય તેવો વિકલ્પ શોધો. વાત + અનુકૂળ = વાતાનુકૂલ આર્ય + આવર્ત = આર્યવર્ત ગંગા + ઉદક = ગંગોદક માલા + ઉપમા = મલોપમા વાત + અનુકૂળ = વાતાનુકૂલ આર્ય + આવર્ત = આર્યવર્ત ગંગા + ઉદક = ગંગોદક માલા + ઉપમા = મલોપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કો'ક દી મારા આંગણે પધારો. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ? લોપ ચિહ્ન યોજક ચિહ્ન અધ્યાહાર કાકપદ લોપ ચિહ્ન યોજક ચિહ્ન અધ્યાહાર કાકપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વંદ્વ સમાસનું નથી ? મોહમાયા શ્વેતશ્યામ અહર્નિશ જગન્નાથ મોહમાયા શ્વેતશ્યામ અહર્નિશ જગન્નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તે ખાય છે. તેની પાસે ખાવાશે તેને ખવડાવશે તેનાથી ખવાય છે તેને ખવડાવે છે તેની પાસે ખાવાશે તેને ખવડાવશે તેનાથી ખવાય છે તેને ખવડાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યક્તિવાચક સંજ્ઞા નીચેનામાંથી કઈ ? દલપતરામ ઝરણું દાતણ વૃક્ષ દલપતરામ ઝરણું દાતણ વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાંચશો તો પાસ થશો - વાક્યમાં તો શું છે ? નિપાત ક્રિયાવિશેષણ સંયોજક વિશેષણ નિપાત ક્રિયાવિશેષણ સંયોજક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP