ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલો ડુંગર દૂરથી જ રળિયામણો લાગે છે. - રેખાંકિત પદની વ્યાકરણગત લાક્ષણિકતા નક્કી કરો. દર્શક ક્રિયાવિશેષણ દર્શક વિશેષણ આપેલ તમામ દર્શક સર્વનામ દર્શક ક્રિયાવિશેષણ દર્શક વિશેષણ આપેલ તમામ દર્શક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિ કયા છંદમાં છે તે લખો.વહેંચી લેવો હા, જન જન મહીં સ્નેહ નકરો ! શિખરિણી હરિગીત મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી હરિગીત મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખૂંદી તો પ્રથમી ખમે...' લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. જમીન પહેલું પૃથ્વી ખોળો જમીન પહેલું પૃથ્વી ખોળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આણે મને માર્યો વાક્યમાં આણે કયા પ્રકારનું સર્વનામ છે ? પ્રશ્ન વાચક પુરુષવાચક અનિશ્ચય વાચક દર્શક પ્રશ્ન વાચક પુરુષવાચક અનિશ્ચય વાચક દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની કાવ્યપંક્તિનો છંદ ઓળખાવો.ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ. મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નર્મદા' સમાસ લખો. મધ્યમપદલોપી સમાસ દ્વંદ્વ બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી સમાસ દ્વંદ્વ બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP