ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્સાહી વિદ્યાર્થીઓ એકાએક ખોવાઈ ગયા. - રેખાંકિત પદ શું છે ? ગુણવાચક વિશેષણ સમયવાચક ક્રિયાવિશેષણ રીતિવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ સમયવાચક ક્રિયાવિશેષણ રીતિવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારું મન મોર બની થનગાટ કરે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. દર્શકવાચક જથ્થાવાચક સર્વનામિક વિશેષણ સ્વવાચક દર્શકવાચક જથ્થાવાચક સર્વનામિક વિશેષણ સ્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.કાનન વન કાજળ કર્મ કૂમળું વન કાજળ કર્મ કૂમળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી દર્શાવો. પ્રતિતી પ્રતિતિ પ્રતીતી પ્રતીતિ પ્રતિતી પ્રતિતિ પ્રતીતી પ્રતીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે ? ઉખર - ફળદ્રુપ આપકર્મ - સ્વકર્મી અધોબિંદુ - શિરોબિંદુ આધ્યાત્મિક - આધિભૌતિક ઉખર - ફળદ્રુપ આપકર્મ - સ્વકર્મી અધોબિંદુ - શિરોબિંદુ આધ્યાત્મિક - આધિભૌતિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.મારા ગામને રાજાનો કિલ્લો હતો. ગામની અંદર રાજાનો કિલ્લો હતો. મારા રાજાનો કિલ્લો ગામમાં હતો. ગામમાં મારા રાજાનો કિલ્લો હતો. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો. ગામની અંદર રાજાનો કિલ્લો હતો. મારા રાજાનો કિલ્લો ગામમાં હતો. ગામમાં મારા રાજાનો કિલ્લો હતો. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP