ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના દક્ષિણ અને મધ્યભાગમાં કેવી જમીન જોવા મળે છે ? રેતાળ જમીન ક્ષારીય જમીન બેસર અને ભાઠાની જમીન ગોરાડુ અને કાળી જમીન રેતાળ જમીન ક્ષારીય જમીન બેસર અને ભાઠાની જમીન ગોરાડુ અને કાળી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ બંને શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ બંને શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ? 132 182 154 168 132 182 154 168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભય ઘાટ' કયા મહાપુરુષની સમાધિ છે ? જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ? દલપતરામ નર્મદ કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા દલપતરામ નર્મદ કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP