ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એ મને વાંચવા આપશો ? સર્વનામનો પરિચય આપો. દર્શક સાપેક્ષ સ્વવાચક પુરુષવાચક દર્શક સાપેક્ષ સ્વવાચક પુરુષવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારું મન મોર બની થનગાટ કરે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. દર્શકવાચક સ્વવાચક જથ્થાવાચક સર્વનામિક વિશેષણ દર્શકવાચક સ્વવાચક જથ્થાવાચક સર્વનામિક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નાક-લીટી તાણવી' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ભૂલનો સ્વીકાર કરવો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અત્યંત દીનપણે શરણે જવું જીવ કરવી ભૂલનો સ્વીકાર કરવો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અત્યંત દીનપણે શરણે જવું જીવ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોઈનેય વધારે કામ કરવું નથી' - વધારે - વિશેષણનો પ્રકાર કયો છે ? સાપેક્ષ પરિમાણવાચક સંખ્યાવાચક ગુણવાચક સાપેક્ષ પરિમાણવાચક સંખ્યાવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો માત્રામેળ છંદ નથી ? સોરઠો હરિગીત છપ્પો ભુજંગી સોરઠો હરિગીત છપ્પો ભુજંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ? જીવનયાત્રા ઘનશ્યામ નંદકુંવર દીવાદાંડી જીવનયાત્રા ઘનશ્યામ નંદકુંવર દીવાદાંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP