ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે ? અંબિકા શેઢી કોલક પૂર્ણા અંબિકા શેઢી કોલક પૂર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખેડા જિલ્લાના ક્યા તાલુકામાં રાણીવાવ આવેલી છે ? કઠલાલ કપડવંજ વસો ગલતેશ્વર કઠલાલ કપડવંજ વસો ગલતેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ 'સફાઈ વિદ્યાલય' નો પ્રારંભ ક્યાં થયો હતો ? વ્યારા વાલોડ વઘઈ સાબરમતી આશ્રમ, અમદાવાદ વ્યારા વાલોડ વઘઈ સાબરમતી આશ્રમ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કોસ હાંકતા ખેડૂતોએ ગાયેલા ગીતોને શું કહેવાય છે ? ચંદ્રાવળા પુંજ પાવરી હલોતરા ચંદ્રાવળા પુંજ પાવરી હલોતરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની લોક રંગમંચની 'ભવાઈ'નો ઉદભવ ___ માં થયો હતો. પંદરમી સદી તેરમી સદી ચૌદમી સદી બારમી સદી પંદરમી સદી તેરમી સદી ચૌદમી સદી બારમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસી વિસ્તારોમાં મંગળવારને ક્યા નામે ઓળખવામાં આવે છે ? ઈશરવાડિયો ઉદાયુરિયો કાનવટિયો પાંડુરિયો ઈશરવાડિયો ઉદાયુરિયો કાનવટિયો પાંડુરિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP