ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉં અને ડાંગરના વાવેતર માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ? ઘેડની જમીન ધારની જમીન કપાટીની જમીન ગોરાડુ જમીન ઘેડની જમીન ધારની જમીન કપાટીની જમીન ગોરાડુ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ___ છે. ચોટીલા વરાર ઝુરા રતનાલ ચોટીલા વરાર ઝુરા રતનાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે ? કંડલાથી સાપુતારા સાપુતારાથી દ્વારકા ભુજથી દ્વારકા વલસાડથી ભુજ કંડલાથી સાપુતારા સાપુતારાથી દ્વારકા ભુજથી દ્વારકા વલસાડથી ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે ? આપેલ તમામ સરખો ફાળો આપે છે પ્રાથમિક દ્વિતીય તૃતીય આપેલ તમામ સરખો ફાળો આપે છે પ્રાથમિક દ્વિતીય તૃતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? બીજો ચોથો પાંચમો પ્રથમ બીજો ચોથો પાંચમો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે ? ઉકાઇ ઓખા પોરબંદર ધુવારણ ઉકાઇ ઓખા પોરબંદર ધુવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP