ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો’ – ગઝલના સર્જક કોણ છે ? અમૃત ઘાયલ જલન માતરી આદિલ મન્સૂરી ખલીલ ધનતેજવી અમૃત ઘાયલ જલન માતરી આદિલ મન્સૂરી ખલીલ ધનતેજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. - અલંકાર જણાવો. શ્લેષ અનન્વય વર્ણસગાઈ ઉપમા શ્લેષ અનન્વય વર્ણસગાઈ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી કયો કાવ્યપ્રકાર જાપાનીઝ કાવ્યપ્રકાર છે ? ભડલીગીત હાઈકુ સોનેટ મુક્તક ભડલીગીત હાઈકુ સોનેટ મુક્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? માતા વીરકુંવરીએ શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ દાદા રાવ દુદાજીએ માતા વીરકુંવરીએ શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ દાદા રાવ દુદાજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમાઈ રાજ' નાટકના રચયિતા જણાવો. પન્નાલાલ પટેલ જીવરામ જોષી મકરંદ દવે નગીનદાસ પારેખ પન્નાલાલ પટેલ જીવરામ જોષી મકરંદ દવે નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જવાની તો આખરે જવાની - આ વાક્યનો અલંકાર જણાવો. વ્યાજસ્તુતિ શ્લેષ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP