ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિમાંશી શેલતના કયા પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદનાકથાઓ છે ? વિકટર અંધારી ગલીમાં સફેદ ટપકાં અંતરાલ સપ્તધારા વિકટર અંધારી ગલીમાં સફેદ ટપકાં અંતરાલ સપ્તધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ? કોઈનો લાડકવાયો રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે અઢારસો સત્તાવન છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ! કોઈનો લાડકવાયો રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે અઢારસો સત્તાવન છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ? હાજી મહમ્મદ અલ્લારખિયાએ કનૈયાલાલ મુનશી રવિશંકર રાવળ નામદાર આગાખાન હાજી મહમ્મદ અલ્લારખિયાએ કનૈયાલાલ મુનશી રવિશંકર રાવળ નામદાર આગાખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા શેઠ શામળશા જોગ કેટલા રૂપિયાની હૂંડી લખી આપી હતી ? રૂા. 500 રૂા. 700 રૂા. 250 રૂા. 100 રૂા. 500 રૂા. 700 રૂા. 250 રૂા. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? જ્યોતીન્દ્ર દવે રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એક જ દે ચિનગારી મહાનલ ! એક જ દે ચિનગારી – કાવ્ય પંક્તિ કોની છે ? હરિહર ભટ્ટ હસમુખ પાઠક જટિલ નારાયણ દેસાઈ હરિહર ભટ્ટ હસમુખ પાઠક જટિલ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP