ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યંજનો 'ર્’ વર્ણની ઓળખ શું છે ? પ્રકંપી વ્યંજન સંઘર્ષી વ્યંજન થડકારવાળો વ્યંજન પાર્શ્વિક વ્યંજન પ્રકંપી વ્યંજન સંઘર્ષી વ્યંજન થડકારવાળો વ્યંજન પાર્શ્વિક વ્યંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે ? આપકર્મ - સ્વકર્મી આધ્યાત્મિક - આધિભૌતિક ઉખર - ફળદ્રુપ અધોબિંદુ - શિરોબિંદુ આપકર્મ - સ્વકર્મી આધ્યાત્મિક - આધિભૌતિક ઉખર - ફળદ્રુપ અધોબિંદુ - શિરોબિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ છે : પશુને ખાવાનું અનાજ ધોડાર જોગાણ વાંસણી કુંજાર ધોડાર જોગાણ વાંસણી કુંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? પાશ્ચિમાત્ય પૌર્વાત્ય પૌરસ્ત્ય પાશ્ચાત્ય પાશ્ચિમાત્ય પૌર્વાત્ય પૌરસ્ત્ય પાશ્ચાત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી શોધો. હોશીયાર પરિચારિકા પરિચિત વીજળી હોશીયાર પરિચારિકા પરિચિત વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ દંત્ય વર્ગનો ગણાય છે ? બ્ ધ્ ગ્ ઝ્ બ્ ધ્ ગ્ ઝ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP