ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પ્રશ્નોત્તર’ શબ્દમાં કેટલા જોડાક્ષર થયા છે ? ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો. ચારુ × કાન્ત સૂર્ય × રવિ ગજ × દ્વિપ છાનીમાની × જાહેર ચારુ × કાન્ત સૂર્ય × રવિ ગજ × દ્વિપ છાનીમાની × જાહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. તંત્ર - તાંત્રિક હિંસા - હિંસક પૈસા - પૈસાદાર લેખક - લેખિકા તંત્ર - તાંત્રિક હિંસા - હિંસક પૈસા - પૈસાદાર લેખક - લેખિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આજે તેમનાં લગ્નની ___ છે. યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરો. ષષ્ટિપુર્તિ ષષ્ટિપૂર્તિ શષ્ટિપૂર્તિ ષષ્ટીપૂર્તિ ષષ્ટિપુર્તિ ષષ્ટિપૂર્તિ શષ્ટિપૂર્તિ ષષ્ટીપૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હાથી' માટે કયો પર્યાય સાચો છે ? કુંજર કંથા મૃગેશ હથ્થ કુંજર કંથા મૃગેશ હથ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર' પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ વ્યતિરેક શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ વ્યતિરેક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP