ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અશ્રુધર' રાવજી પટેલની નવલકથા છે. - રેખાંકિત શબ્દનો ધ્વનિવિગ્રહ કરો. અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્ અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો. તાબે થયેલ શ્યામવર્ણવાળી ઘૂંઘટવાળી મિથ્યાભિમાની તાબે થયેલ શ્યામવર્ણવાળી ઘૂંઘટવાળી મિથ્યાભિમાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાહોશ' નો નજીકનો સમાનાર્થી કયો ? હોંશિયાર પાવરધો આળસુ કાર્યકુશળ હોંશિયાર પાવરધો આળસુ કાર્યકુશળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ષષ્ + આનન = ___ ષષાનન ષશાનન ષષનાન ષડાનન ષષાનન ષશાનન ષષનાન ષડાનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી 'વારી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? પાણી સરોવર ઘોડો પાણિ પાણી સરોવર ઘોડો પાણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારા કંઠ માટે શરદી ___ પક્ષપાત છે. ખાલી જગ્યામાં પ્રત્યય જણાવો. નો ના ને નું નો ના ને નું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP