ભારતનો ઈતિહાસ (History of India) ‘લાઈબ્રેરી ઈઝ ધ હાર્ટ ઓફ ઓલ ધ યુનિવર્સિટી વર્ક’ આ વાક્ય કોનું છે ? એસ.આર. રંગનાથન ડી.એસ. કોઠારી સર્વપલ્લી રાધાકૃષ્ણન કે.પી.સિન્હા એસ.આર. રંગનાથન ડી.એસ. કોઠારી સર્વપલ્લી રાધાકૃષ્ણન કે.પી.સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ? લાલા લજપતરાય બાળ ગંગાધર તિલક મહાત્મા ગાંધી ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય બાળ ગંગાધર તિલક મહાત્મા ગાંધી ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? શાંતિનાથ પાર્શ્વનાથ નેમિનાથ સુમતિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ નેમિનાથ સુમતિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત કયા દેશ સાથે નોમેડિક એલિફન્ટ નામક સૈન્ય અભ્યાસનું આયોજન કરે છે ? મોંગોલિયા માલદીવ શ્રીલંકા ઈન્ડોનેશિયા મોંગોલિયા માલદીવ શ્રીલંકા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ? લોર્ડ એકટન લોર્ડ નોર્થ લોર્ડ મેયો સર વિલિયમ જોન્સ લોર્ડ એકટન લોર્ડ નોર્થ લોર્ડ મેયો સર વિલિયમ જોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP