કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'ખાદ્ય ખોટ અને કચરો ઘટાડવા માટેના આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ’ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 28 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઇ-ગોપાલા એપ્લિકેશન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે મનાવાય છે ? 14 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) PFRDA રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી દિવસ ક્યારે મનાવશે ? 10 ઓક્ટોબર 1 ઓક્ટોબર 1 ડિસેમ્બર 1 નવેમ્બર 10 ઓક્ટોબર 1 ઓક્ટોબર 1 ડિસેમ્બર 1 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ભારતની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઓટો, ઓટો કમ્પોનન્ટ્સ અને ડ્રોન ઉદ્યોગો માટે ___ રૂપિયાની PL યોજનાને મંજૂરી આપી છે ? 51,058 41,058 26,058 39,058 51,058 41,058 26,058 39,058 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રાજ્યમાંથી ડાયનાસોરની ત્રણ પ્રજાતિઓના પગના નિશાન મળી આવ્યા છે ? મેઘાલય આસામ રાજસ્થાન ત્રિપુરા મેઘાલય આસામ રાજસ્થાન ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP