Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 8
2:15 કલાકે ઘડિયાળનો મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલો ખૂણો બનાવશે ?

7½°
એકપણ નહીં
15½°
22½°

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

ઉષ્ણ, ઉંમર, ઉજ્જડ, ઉર્વશી, ઉત્ખનન
ઉંમર, ઉષ્ણ, ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી
ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી, ઉષ્ણ, ઉંમર
ઉંમર, ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી, ઉષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘વિશ્વ ક્ષય દિન’ (World Tuberculosis Day)ની ઉજવણી 24 માર્ચના રોજ કરવામાં આવે છે. ક્ષય રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે ?

ફેફસાં
મૂત્રમાર્ગ
શ્વસનતંત્ર
ચેતાતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના ક્યા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?

રૂપક
ઉપમા
ઉત્પ્રેક્ષા
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સુદ્રેહ’ અને ‘કુસ્તી’ કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ?

ખોજા
મેમણ
યહુદી
પારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

39
40
41
38

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP