કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષનું નામ જણાવો ? સુશ્રી નીમાબેન આચાર્ય સુશ્રી આનંદીબેન પટેલ સુશ્રી સંતોકબેન રાઠવા સુશ્રી સુમનબેન ચૌહાણ સુશ્રી નીમાબેન આચાર્ય સુશ્રી આનંદીબેન પટેલ સુશ્રી સંતોકબેન રાઠવા સુશ્રી સુમનબેન ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં બથુકમ્મા ઉત્સવ મનાવાયો ? કર્ણાટક કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ભારતનું પ્રથમ 'સ્પોર્ટસ આર્બિટ્રેશન સેન્ટર ઓફ ઈન્ડિયા’ નું ઉદઘાટન કયા કર્યું ? નવી દિલ્હી ગુજરાત કર્ણાટક હરિયાણા નવી દિલ્હી ગુજરાત કર્ણાટક હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા બંદર પર 1200 કરોડ રૂપિયાના રોકાણ સાથે મલ્ટિ મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (NMLP)ના વિકાસ માટે NHAIઅને તમિલનાડુ ઔદ્યોગિક વિકાસ નિગમ (TIDCO)એ ભાગીદારી કરી ? કંડલા મુંબઈ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ કંડલા મુંબઈ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) દોહા (કતાર)માં આયોજિત 2021નું IBSF 6-રેડ સ્નૂકર વર્લ્ડ કપ કોણ જીત્યો ? માર્ક સેલ્બી આદિત્ય મહેતા બાબર મસીહ પંકજ અડવાણી માર્ક સેલ્બી આદિત્ય મહેતા બાબર મસીહ પંકજ અડવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી FIFA (ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન) રેન્કિંગ 2021માં ભારતનું સ્થાન કેટલામું છે ? 88 116 106 111 88 116 106 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP