કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આવેલી બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં અટલબિહારી વાજપેયી ચેર સ્થાપવાની ઘોષણા કરી ? પટણા ભોપાલ વારાણસી લખનૌ પટણા ભોપાલ વારાણસી લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) રામેશ્વરમને તમિલનાડુના મુખ્ય ભૂમિ ભાગ સાથે જોડતો ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજનું નામ જણાવો. બોગિબિલ રેલ બ્રિજ વેમ્બનાડ રેલ બ્રિજ નેહરુ સેતુ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ બોગિબિલ રેલ બ્રિજ વેમ્બનાડ રેલ બ્રિજ નેહરુ સેતુ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ-2021માં ભારતનું સ્થાન કેટલામું છે ? 58 82 88 90 58 82 88 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશના પરમાણુ બોમ્બ કાર્યક્રમના જનક અથવા પરમાણુ નાયક ડૉ.અબ્દુલ કાદિર ખાનનું નિધન થયું ? અમેરિકા પાકિસ્તાન બાંગ્લાદેશ બ્રિટન અમેરિકા પાકિસ્તાન બાંગ્લાદેશ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે માલાબાર સમુદ્રી યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો ? જાપાન અમેરિકા આપેલ તમામ ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા આપેલ તમામ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) સમગ્ર દેશમાં ખાદ્ય સુરક્ષા રેન્કિંગમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP