ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઘેલા સોમનાથ, ગઢડા, અડતળા, નવાગામ, વલભીપુર કઈ નદી કિનારે આવેલા છે ? ભાદર ઘેલો કાળુભાર શેત્રુંજી ભાદર ઘેલો કાળુભાર શેત્રુંજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? સોળંગા રાસ હલ્લીસક રાસ દાંડિયા રાસ હમચી સોળંગા રાસ હલ્લીસક રાસ દાંડિયા રાસ હમચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) લગ્ન, સીમંત વગેરે સામાજિક પ્રસંગે રાંદલ માતાને તેડાય છે ત્યારે રાંદલ માતાને રાજી કરવા કયા ગીતો ગવાય છે ? આપેલ તમામ હમચી રાસડા ચાબખી આપેલ તમામ હમચી રાસડા ચાબખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પ્રણામી સંપ્રદાય' કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો ? દેવચંદ્ર કુબેરદાસ પ્રાણનાથ લાલજી દેવચંદ્ર કુબેરદાસ પ્રાણનાથ લાલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી ? રાણકદેવી મનોરમા સતી સાવિત્રી જેસલ તોરલ રાણકદેવી મનોરમા સતી સાવિત્રી જેસલ તોરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'સીતાજીની કાંચડી' ના લેખક કોણ હતા ? ક્રિષ્ણાબાઈ ગૌરીબાઈ રાધાબાઈ દિવાળીબાઈ ક્રિષ્ણાબાઈ ગૌરીબાઈ રાધાબાઈ દિવાળીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP