ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? રાજનીતિ દંડનીતિ વ્યાકરણ કાવ્યશાસ્ત્ર રાજનીતિ દંડનીતિ વ્યાકરણ કાવ્યશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટિયા કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગ્રંથકીટ' કોનું ઉપનામ છે ? રાજેશ વ્યાસ નગીનદાસ પારેખ પંડિત સુખલાલજી કાકા કાલેલકર રાજેશ વ્યાસ નગીનદાસ પારેખ પંડિત સુખલાલજી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ? મંગલ પ્રભાત અનાશક્તિયોગ સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ મંગલ પ્રભાત અનાશક્તિયોગ સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવર્ધનરામ ત્રિપાઠી' નો જન્મ ક્યાં થયો હતો ? નડિયાદ રાજકોટ પેટલાદ સુરત નડિયાદ રાજકોટ પેટલાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP