ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. નવલિકા નવલકથા નિબંધ આત્મકથા નવલિકા નવલકથા નિબંધ આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ અખો શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો શામળ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ? સીધાં ચઢાણ મારી હકીકત સત્યના પ્રયોગો બાંધ ગઠરિયાં સીધાં ચઢાણ મારી હકીકત સત્યના પ્રયોગો બાંધ ગઠરિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. દોહરો અનુષ્ટુપ સ્ત્રગ્ધરા સવૈયા દોહરો અનુષ્ટુપ સ્ત્રગ્ધરા સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. ફિલસૂફ મકરંદ હિમાચલ સૌજન્ય ફિલસૂફ મકરંદ હિમાચલ સૌજન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP