ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાં દ્રવ્યવાચક બાબતે જુદી પડતી સંજ્ઞા શોધો. અડદ હેમ બારી શરબત અડદ હેમ બારી શરબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય ___ અવલી કવલી ઝાવલી સાવલી અવલી કવલી ઝાવલી સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનો એક પણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અવિભાજ્ય રામબાણ અખોવન નિ:સંતાન અવિભાજ્ય રામબાણ અખોવન નિ:સંતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાયા" માટે ઉપર્યુક્ત ઉપમાં દર્શાવો. ચાંદી જેવી કંચન જેવી દાડમ જેવી દૂધ જેવી ચાંદી જેવી કંચન જેવી દાડમ જેવી દૂધ જેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ? ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર પાકા ઘડે કાંઠા ન ચડે ઉતાવળે આંબા ન પાકે ધીરજના ફળ મીઠાં ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર પાકા ઘડે કાંઠા ન ચડે ઉતાવળે આંબા ન પાકે ધીરજના ફળ મીઠાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તેણે કાંસકીથી વાળ ઓળ્યા' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ચતુર્થી દ્વિતીયા તૃતીયા પ્રથમા ચતુર્થી દ્વિતીયા તૃતીયા પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP