ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સંસ્કૃતિ’ - સંજ્ઞાનો પ્રકાર જણાવો. દ્રવ્યવાચક સમૂહવાચક અવિકારી વિકારી દ્રવ્યવાચક સમૂહવાચક અવિકારી વિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી રૂઢિપ્રયોગ શોધી બતાવો. બોચી પર કાંકરો મૂકવો સૂડી વચ્ચે સોપારી ઝીણો પણ રાઈનો દાણો મા વિના સૂનો સંસાર બોચી પર કાંકરો મૂકવો સૂડી વચ્ચે સોપારી ઝીણો પણ રાઈનો દાણો મા વિના સૂનો સંસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? વાંચશો તો પાસ થશો વાંચ્યું તેથી આવડ્યું કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે વાંચ્યું પણ આવડ્યું નહીં વાંચશો તો પાસ થશો વાંચ્યું તેથી આવડ્યું કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે વાંચ્યું પણ આવડ્યું નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ નિરંતર ઈશ્વરનું ભજન કર્યા કરે છે. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સમયવાચક રીતવાચક નિશ્ચયવાચક સંભાવનાવાચક સમયવાચક રીતવાચક નિશ્ચયવાચક સંભાવનાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? હું તો મળીશ જ. તે આવે તો કંઈક ગમે. તેં કહ્યું હોત તો અમે આવત. ક્યાંક મળો તો રોકી લેજો. હું તો મળીશ જ. તે આવે તો કંઈક ગમે. તેં કહ્યું હોત તો અમે આવત. ક્યાંક મળો તો રોકી લેજો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાનો પ્રકાર લખો. 'તેના મોં પર (હાસ્ય) રેલાઈ ગયું.' જાતિવાચક સમૂહવાચક વ્યક્તિ વાચક ભાવવાચક જાતિવાચક સમૂહવાચક વ્યક્તિ વાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP