ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અથર્વ શાળામાં પ્રાર્થના ગવડાવે છે. - વાક્યમાં કયો શબ્દ ભાવવાચક સંજ્ઞા છે ? પ્રાર્થના શાળા અથર્વ ગવડાવે પ્રાર્થના શાળા અથર્વ ગવડાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પંચદેવ" કયા પ્રકારનો સમાસ છે ? મધ્યમપદલોપી સમાસ દ્વિગુ સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ મધ્યમપદલોપી સમાસ દ્વિગુ સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વમળ' શબ્દ કયા શબ્દસમૂહો માટે વાપરી શકાશે ? કાદવમાં ઊગેલા કમળ માટે પવનની લહેર માટે વહેતા પાણીમાં થતા કુંડાળા માટે નદીના વળાંક માટે કાદવમાં ઊગેલા કમળ માટે પવનની લહેર માટે વહેતા પાણીમાં થતા કુંડાળા માટે નદીના વળાંક માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘રાત થોડી ને વેશ ઝાઝા' - અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ વિરોધાભાસ અન્યોક્તિ અનન્વય શબ્દાનુપ્રાસ વિરોધાભાસ અન્યોક્તિ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ ખસે નહીં તેવું સ્થિરઃ અચર અફર ખેચર અગોચર અચર અફર ખેચર અગોચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો.પ્રતિ + એક પ્રતિએક પ્રત્યેક પતાકા પ્રતયેક પ્રતિએક પ્રત્યેક પતાકા પ્રતયેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP