કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની ?

મિતાલી રાજ
સ્મૃતિ મંધાના
હરમનપ્રીત કૌર
શેફાલી વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)એ સસ્ટેનેબલ ફાઈનાન્સ હબ વિકસિત કરવા માટે કોની અધ્યક્ષતામાં વિશેષજ્ઞ પેનલનું ગઠન કર્યું ?

P V બત્રા
R K શર્મા
C K મિશ્રા
P D વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP