કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં કૂતરાંથી પ્રસરતા હડકવાની નાબૂદી માટે નેશનલ એક્શન પ્લાન શરૂ કર્યો છે ?

વર્ષ 2040
વર્ષ 2035
વર્ષ 2025
વર્ષ 2030

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ભારત સરકારે નમામિ ગંગે કાર્યક્રમના મેસ્કોટ તરીકે કોની પસંદગી કરી ?

ચાચા ચૌધરી
અજય દેવગણ
એક પણ નહીં
છોટા ભીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
નીચે આપેલ વિકલ્પો પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે નેશનલ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
નિપુણ ભારત મિશનનું પુરૂ નામ નેશનલ ઈનિશિયેટીવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડિંગ વિથ એન્ડરસ્ટેડિંગ એન્ડ ન્યૂમેરસી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં નીચે પૈકી કઈ બેંકે પ્રસ્તાવિત બેડ બેંક નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL)માં 12%થી વધુ ભાગીદારી કરી છે ?
1. SBI
2. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા
3. પંજાબ નેશનલ બેંક
4. ઈન્ડિયન બેંક

આપેલ તમામ
માત્ર 2 અને 4
માત્ર 1, 3 અને 4
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP