સામાન્ય જ્ઞાન (GK) ઈન્ડિયન એરલાઈન્સનું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ પુણે નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ? માન્ય ગણાય ઔપચારીક ગણાય અમાન્ય ગણાય અંશત: માન્ય ગણાય માન્ય ગણાય ઔપચારીક ગણાય અમાન્ય ગણાય અંશત: માન્ય ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કયા વર્ષમાં લાગુ થયો હતો ? 1998 1978 1988 2008 1998 1978 1988 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ? ચામડી-દાંત-પેઢાના રોગો માટે હૃદય રોગની સારવાર શરદી-ઉધરસ-તાવ માટે વાત અને કફ દૂર કરે ચામડી-દાંત-પેઢાના રોગો માટે હૃદય રોગની સારવાર શરદી-ઉધરસ-તાવ માટે વાત અને કફ દૂર કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ? 10 ટકા 5 ટકા 20 ટકા 4 ટકા 10 ટકા 5 ટકા 20 ટકા 4 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વર્તુળ : વ્યાસ' જેવી જોડી પસંદ કરો. વ્યાસ : ત્રિજ્યા ચોરસ : લંબચોરસ દ્વિભાજક : ખૂણો લંબચોરસ : વિકર્ણ વ્યાસ : ત્રિજ્યા ચોરસ : લંબચોરસ દ્વિભાજક : ખૂણો લંબચોરસ : વિકર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP