ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગરમ પાણીના ઝરા અંગે કઈ જોડ બંધબેસતી નથી ? દેવકી ઊનાઈ-વલસાડ કાવી-ભરૂચ તુલસીશ્યામ-જુનાગઢ હરસોલ-સાબરકાંઠા દેવકી ઊનાઈ-વલસાડ કાવી-ભરૂચ તુલસીશ્યામ-જુનાગઢ હરસોલ-સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે આ સાત નદીઓ માં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થાય છે ? હાથમતી, કોલક, મેશ્ર્વો, કંકાવટી, વાત્રક, શેઢી શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી સાબરમતી, સેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક માઝમ, સાબરમતી, સરસ્વતી, પેઢી, ભાલણ, હાથમતી હાથમતી, કોલક, મેશ્ર્વો, કંકાવટી, વાત્રક, શેઢી શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી સાબરમતી, સેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક માઝમ, સાબરમતી, સરસ્વતી, પેઢી, ભાલણ, હાથમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ? 800 KM 1600 KM 2000 KM 1200 KM 800 KM 1600 KM 2000 KM 1200 KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ? ધોળકા ડાંગ-વલસાડ બનાસકાંઠા કચ્છ પ્રદેશ ધોળકા ડાંગ-વલસાડ બનાસકાંઠા કચ્છ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? આબોહવાકીય વૈવિધ્ય (કૃષિ માટે 5 આબોહવાકીય ક્ષેત્રો) 4 રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ જુદા જુદા પાકો અને ખેતી પદ્ધતિ ગ્રીનહાઉસ અને શેડ નેટ હાઉસ આબોહવાકીય વૈવિધ્ય (કૃષિ માટે 5 આબોહવાકીય ક્ષેત્રો) 4 રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ જુદા જુદા પાકો અને ખેતી પદ્ધતિ ગ્રીનહાઉસ અને શેડ નેટ હાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રતનજ્યોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે ? આજી વેરાવળ જામનગર અંકલેશ્વર આજી વેરાવળ જામનગર અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP