ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. દક્ષિણધાર મધ્યધારની દક્ષિણબાજુએ આવેલી છે. જે પાન્ધ્રોથી વાગડના મેદાન સુધી વિસ્તરેલી છે. આપેલ તમામ મધ્યધારના સૌથી ઊંચા ડુંગર ધિણોધર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. દક્ષિણધારનો સૌથી ઊંચો ડુંગર નનામો છે. દક્ષિણધાર મધ્યધારની દક્ષિણબાજુએ આવેલી છે. જે પાન્ધ્રોથી વાગડના મેદાન સુધી વિસ્તરેલી છે. આપેલ તમામ મધ્યધારના સૌથી ઊંચા ડુંગર ધિણોધર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. દક્ષિણધારનો સૌથી ઊંચો ડુંગર નનામો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે ? ધોલેરા દહેજ કંડલા પીપાવાવ ધોલેરા દહેજ કંડલા પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જોડિયો ધોધ ક્યા આવેલો છે ? ડાંગ જાંબુઘોડા ડેડિયાપાડા ધરમપુર ડાંગ જાંબુઘોડા ડેડિયાપાડા ધરમપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જૂન 2014માં નર્મદા બંધની ઊંચાઇ વધારવા મંજૂરી આપી તે કેટલા મીટરથી વધારી કેટલા મીટર સુધી વધારવાની મંજૂરી છે ? 110.64 મીટરથી 121.92 મીટર 131.64 મીટરથી 141.92 મીટર 121.92 મીટરથી 138.68 મીટર 363 મીટરથી 400 મીટર 110.64 મીટરથી 121.92 મીટર 131.64 મીટરથી 141.92 મીટર 121.92 મીટરથી 138.68 મીટર 363 મીટરથી 400 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કપાસના પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર નીચેના પૈકી ક્યા સ્થળે આવેલું છે ? નવસારી જૂનાગઢ સુરત આણંદ નવસારી જૂનાગઢ સુરત આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કર્કવૃત ગુજરાત ના કયા ભાગમાંથી પસાર થાય છે ? ઉત્તર ગુજરાત પસાર થતું નથી મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત પસાર થતું નથી મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP