ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દાહોદ જિલ્લાના કયા તાલુકામાં રતનમહાલની પહાડીઓમાં રીંછ માટેનું અભ્યારણ્ય આવેલું છે ? ઝાલોદ લીમખેડા ગરબાડા દેવગઢ બારિયા ઝાલોદ લીમખેડા ગરબાડા દેવગઢ બારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ધી નેશનલ એકેડમી ઑફ ઈન્ડીયન રેલવે કયા સ્થળે આવેલી છે ? મસુરી પટના મુંબઈ વડોદરા મસુરી પટના મુંબઈ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઈ જમીનોની ભેજ / પાણી સંગ્રહ શક્તિ વધુ હોય છે ? કાંપાળ માટીયાળ રેતાળ લોમ કાંપાળ માટીયાળ રેતાળ લોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ? ડાંગ-વલસાડ કચ્છ પ્રદેશ ધોળકા બનાસકાંઠા ડાંગ-વલસાડ કચ્છ પ્રદેશ ધોળકા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા શહેરને મહેલોનું શહેર ગણવામાં આવે છે ? જામનગર વડોદરા માંડવી પાટણ જામનગર વડોદરા માંડવી પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે ? 74% 72% 78% 76% 74% 72% 78% 76% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP