ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેત્રુંજો ડુંગરની દક્ષિણે કયા ડુંગરો આવેલા છે ? માંડવા ડાંગ મોરધાર ચોટીલા માંડવા ડાંગ મોરધાર ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ? મહી નદી નર્મદા નદી ચંબલ નદી મહા નદી મહી નદી નર્મદા નદી ચંબલ નદી મહા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતની ભૂમિનો 6 % ભાગ કયું રાજ્ય રોકે છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? જુનાગઢ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા જુનાગઢ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનાં કયા કેન્દ્ર ખાતે સુકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે ? તરઘડીયા દાંતીવાડા અરણેજ આપેલ બધા જ તરઘડીયા દાંતીવાડા અરણેજ આપેલ બધા જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયું ખનીજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે ? બોકસાઈટ ડોલોમાઈટ લિગ્નાઇટ ગ્રેફાઇટ બોકસાઈટ ડોલોમાઈટ લિગ્નાઇટ ગ્રેફાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP