ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ? હૃદયત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ કલાપીનો કેકારવ કલાપીની પત્રધારા હૃદયત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ કલાપીનો કેકારવ કલાપીની પત્રધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વક્રદર્શી' કોનું તખલ્લુસ છે ? બકુલ ત્રિપાઠી દલપતરામ કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી દલપતરામ કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? રા.વિ. પાઠક ગાંધીજી કાકાસાહેબ મુનશી રા.વિ. પાઠક ગાંધીજી કાકાસાહેબ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ? બાલાશંકર કંથારિયા ૨.વ. દેસાઈ આનંદશંકર ધ્રુવ કેશવલાલ ધ્રુવ બાલાશંકર કંથારિયા ૨.વ. દેસાઈ આનંદશંકર ધ્રુવ કેશવલાલ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? રાજકોટ વડોદરા અમદાવાદ ભાવનગર રાજકોટ વડોદરા અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? જ્યોતીન્દ્ર દવે ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક ઠક્કરબાપા જ્યોતીન્દ્ર દવે ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP