ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પવિત્ર હૃદયમાં માનવતાનું દર્શન થાય છે. - રેખાંકિત શબ્દની વ્યાકરણગત લાક્ષણિકતા જણાવો. સંજ્ઞા વિશેષણ ક્રિયાપદ સર્વનામ સંજ્ઞા વિશેષણ ક્રિયાપદ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેને જોઈ જોઈને હવે થાકી ગઈ છું. - કૃદંત ઓળખાવો. ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમા કોણ બંધબેસતુ નથી ? કથિર સોનુ સુવર્ણ કંચન કથિર સોનુ સુવર્ણ કંચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી 'અશ્વ'નાં સમાનાર્થી શબ્દો ક્યા છે ? ઘોડો તુરંગ વાજી આપેલ તમામ ઘોડો તુરંગ વાજી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યમાં કયું વાક્ય ક્રિયાપદ વગરનું છે ? દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી બધું ભગવાનનું ધાર્યું થાય છે. તે વ્યાકરણમાં નિષ્ણાત છે. ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે. દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી બધું ભગવાનનું ધાર્યું થાય છે. તે વ્યાકરણમાં નિષ્ણાત છે. ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની બોલવાની અભિવ્યક્તિમાં શું આવે છે ? ચમત્કૃતિ લાઘવ અર્યછાયા ભાવપલટો ચમત્કૃતિ લાઘવ અર્યછાયા ભાવપલટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP