ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નેતાજીની આ ત્રીસમી મહાસભા છે. રેખાયુક્ત શબ્દમાં રહેલ વિશેષણને પ્રકારબધ્ધ કરો. આવૃતિસૂચક ગુણવાચક ક્રમવાચક સંખ્યાવાચક આવૃતિસૂચક ગુણવાચક ક્રમવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એક નથી વાદળી' - પંક્તિનો છંદ જણાવો. સ્ત્રગ્ધરા અનુષ્ટુપ હરિણી શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા અનુષ્ટુપ હરિણી શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોગીની ગુફા ઉઘડે એમ વનરાજે મોઢું ખોલ્યું. આ વાક્યમાં વપરાયેલ અલંકારનો પ્રકાર જણાવો. સમન્વય ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક સમન્વય ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ઉપપદ સમાસને અલગ તારવો. નારદ વરદ વિશારદ આહ્લાદ નારદ વરદ વિશારદ આહ્લાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દાબી ન શકાય એવું.' અનુસ્યૂન અદ્ભુત અદમ્ય અભિભૂત અનુસ્યૂન અદ્ભુત અદમ્ય અભિભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' -આ છંદ કયો છે ? મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP