ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચાર ગણું કામ કરશે તેને એક દિવસની રાજા મળશે. - રેખાંકિત વિશેષણ કયા પ્રકારનું છે? ક્રમવાચક સંખ્યાવાચક આવૃત્તિસૂચક પ્રમાણવાચક ક્રમવાચક સંખ્યાવાચક આવૃત્તિસૂચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણી બતાવવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? હાથ બતાવવો પાણીમાંની ગંદકી બતાવવી તાકાતનો પરચો બતાવવો પાણી કેવું છે તે બતાવવું હાથ બતાવવો પાણીમાંની ગંદકી બતાવવી તાકાતનો પરચો બતાવવો પાણી કેવું છે તે બતાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. પરિક્ષીત પરીક્ષીત પરીક્ષિત પરિક્ષિત પરિક્ષીત પરીક્ષીત પરીક્ષિત પરિક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સંસ્કૃતિ’ - સંજ્ઞાનો પ્રકાર જણાવો. દ્રવ્યવાચક સમૂહવાચક અવિકારી વિકારી દ્રવ્યવાચક સમૂહવાચક અવિકારી વિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ___ કહે છે ? કેવળપ્રયોગી ઉભયાન્વયી નામયોગી એક પણ નહીં કેવળપ્રયોગી ઉભયાન્વયી નામયોગી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કપાળે પરસેવો વળવો - રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. મહેરબાની હોવી ખૂબ મહેનત કરવી કસરત કરવી હાથ મસ્તક પર હોવા મહેરબાની હોવી ખૂબ મહેનત કરવી કસરત કરવી હાથ મસ્તક પર હોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP