ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કડવું ઔષધ મા જ પાય.- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક ગુણવાચક અને પ્રમાણવાચક બંને સ્વાદવાચક ગુણવાચક પ્રમાણવાચક ગુણવાચક અને પ્રમાણવાચક બંને સ્વાદવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મયૂરવાહિની' શબ્દનો સમાસ ઓળખાવો. ઉપપદ કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. ધ્યેય સિધ્ધ ન થવું લક્ષ્ય આપવું લક્ષ્ય ન મળવું લક્ષ્ય સાધવું ધ્યેય સિધ્ધ ન થવું લક્ષ્ય આપવું લક્ષ્ય ન મળવું લક્ષ્ય સાધવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.તટ તૂટ કાંઠો ટાણું ઝટ તૂટ કાંઠો ટાણું ઝટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? સમય - કાળ અવાજ - ગુસ્સો સ્મરણ - યાદ રમત - ક્રીડા સમય - કાળ અવાજ - ગુસ્સો સ્મરણ - યાદ રમત - ક્રીડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી ? અંબુ ઉદક સલિલ સરસી અંબુ ઉદક સલિલ સરસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP