ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બા-બાપુને પા ભાગનો ઓરડો રહેવા અપાયો. - વિશેષણ કયા પ્રકારનું છે ? પ્રમાણવાચક દર્શકવાચક સંખ્યાવાચક સંખ્યાંશવાચક પ્રમાણવાચક દર્શકવાચક સંખ્યાવાચક સંખ્યાંશવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તનુજ', 'તનય', 'આત્મજ' માટે કયો પર્યાય યોગ્ય છે ? પિતા સ્વજન પુત્ર પુત્રી પિતા સ્વજન પુત્ર પુત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ? અખાડા કરવા કુસ્તી ન કરવી ગપ્પા મારવા મુખ સિવાઈ જવું અખાડા કરવા કુસ્તી ન કરવી ગપ્પા મારવા મુખ સિવાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઈચ્છા કરવા યોગ્ય" શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ઈચ્છુક સ્પૃહા સ્પૃહણીય સરાહનીય ઈચ્છુક સ્પૃહા સ્પૃહણીય સરાહનીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું કારણ કે હેતુ દર્શાવતી વિભક્તિ એટલે .... અપાદાન સંપ્રદાન સંબંધ કરણ અપાદાન સંપ્રદાન સંબંધ કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મનહર છંદની બંને પંક્તિ મળીને કેટલા અક્ષર હોય છે ? 31 32 33 30 31 32 33 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP