કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ભારત-બ્રિટન સૈન્ય અભ્યાસ અજય વોરિયર-2021ની છઠ્ઠી આવૃતિનું આયોજન ક્યા કરાયું ?

રાજસ્થાન
આંધ્ર પ્રદેશ
ઉત્તરાખંડ
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ દેખરીગઢ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ?

ઓડીશા
મધ્યપ્રદેશ
તેલંગાણા
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સમુદ્રી યુદ્ધાભ્યાસ Jimexની 5મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ?

ઓસ્ટ્રેલિયા
જાપાન
રશિયા
બ્રિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP