ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'જરદોસી' કામ માટે કયું શહેર જાણીતું છે ? સુરત ખંભાત પાલનપુર જામનગર સુરત ખંભાત પાલનપુર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા નદીનું મૂળ કયું છે ? સહ્યાદ્રી મૈકલ પૂર્વઘાટ અમરકંટક સહ્યાદ્રી મૈકલ પૂર્વઘાટ અમરકંટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ્સ પૈકી એક પૂર્વ- પશ્ચિમ કોરીડર છે. આ કોરીડર પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે ? દ્વારકા અમદાવાદ પોરબંદર કચ્છ દ્વારકા અમદાવાદ પોરબંદર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગર્દા ટેકરીઓ ક્યા જિલ્લામાં આવેલી છે ? કચ્છ ભાવનગર નર્મદા અમરેલી કચ્છ ભાવનગર નર્મદા અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ વનસ્પતિના બીજના તેલમાંથી 'બાયોડીઝલ' મેળવવામાં આવે છે ? બીલી રતનજોત ભીલાવા લીમડો બીલી રતનજોત ભીલાવા લીમડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? ગિરનાર શેત્રુંજય પાવાગઢ વિલ્સન હિલ ગિરનાર શેત્રુંજય પાવાગઢ વિલ્સન હિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP