ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી સાહિત્યકાર વર્ષા અડાલજનું પુસ્તક જણાવો. સાંજ છૂટ્યાની વેળા રેતપંખી રંગભૂમિ વીજળીને ચમકારે સાંજ છૂટ્યાની વેળા રેતપંખી રંગભૂમિ વીજળીને ચમકારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ પિતા રત્નસિંહજીએ શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ પિતા રત્નસિંહજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન કોણે લખ્યું ? નરસિંહ મહેતા પ્રેમાનંદ ભાલણ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ભાલણ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. શ્યામ સાધુ અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની શ્યામ સાધુ અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. વઢવાણ માંડવી વીરપુર વાસદ વઢવાણ માંડવી વીરપુર વાસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP