ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરિમાળાના ડુંગરો આવેલા છે ?

સાપુતારા
અરવલ્લી
વિંધ્યાચર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
દાહોદ જિલ્લાના કયા તાલુકામાં રતનમહાલની પહાડીઓમાં રીંછ માટેનું અભ્યારણ્ય આવેલું છે ?

દેવગઢ બારિયા
ગરબાડા
ઝાલોદ
લીમખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP