ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સરકાર લોકોની જમીનને જપ્ત કરી શકે છે. - રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. જાતિવાચક પ્રમાણવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક જાતિવાચક પ્રમાણવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. - રેખાંકિત પદનો વ્યાકરણી મોભો જણાવો. હકારવાચક ક્રિયાવિશેષણ નિષેધવાચક ક્રિયાવિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ હકારવાચક ક્રિયાવિશેષણ નિષેધવાચક ક્રિયાવિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો. ખૂબસુરત ખૂબસૂરત ખુબસુરત ખુબસૂરત ખૂબસુરત ખૂબસૂરત ખુબસુરત ખુબસૂરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રવિન્દ્ર' શબ્દની સંધિ છૂટી પાડો. કયું સાચું ? રિવિ + ઈન્દ્ર રવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રવી + ઈન્દ્ર રિવિ + ઈન્દ્ર રવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રવી + ઈન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પલાખું શબ્દનો કયો અર્થ છે ? આંકના પાડાનો પ્રશ્ન કૂટ પ્રશ્ન દાખલાનો પ્રશ્ન આલેખનો પ્રશ્નો આંકના પાડાનો પ્રશ્ન કૂટ પ્રશ્ન દાખલાનો પ્રશ્ન આલેખનો પ્રશ્નો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વ્યંજન' શબ્દની સાચી સંધિ જણાવો. વી + અંજન વ્ય + અંજન વ્યં + જન વિ + અંજન વી + અંજન વ્ય + અંજન વ્યં + જન વિ + અંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP