ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમણે અમને ઘરે બોલાવ્યા હતા પણ મેં ના પાડેલી. - વિકલ્પમાં રહેલું કયું પદ સર્વનામ નથી ? મેં તેમણે ઘરે અમને મેં તેમણે ઘરે અમને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાનો પ્રકાર લખો. 'તેના મોં પર (હાસ્ય) રેલાઈ ગયું.' વ્યક્તિ વાચક જાતિવાચક સમૂહવાચક ભાવવાચક વ્યક્તિ વાચક જાતિવાચક સમૂહવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે ? વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હા, અમે અવશ્ય રમીશું. - ક્રિયાવિશેષણનો પ્રકાર નક્કી કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નિશ્રયવાચક સ્વીકારવાચક્ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નિશ્રયવાચક સ્વીકારવાચક્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ? વીસંવાદ વીસવાંદ વિસવાંદ વિસંવાદ વીસંવાદ વીસવાંદ વિસવાંદ વિસંવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? રમત - ક્રીડા સમય - કાળ સ્મરણ - યાદ અવાજ - ગુસ્સો રમત - ક્રીડા સમય - કાળ સ્મરણ - યાદ અવાજ - ગુસ્સો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP