ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ બાબતે નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે ? બારણું પર્વત નગર બાળક બારણું પર્વત નગર બાળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દ્વંદ્વ સમાસના પેટા પ્રકારો કેટલા છે ? ત્રણ છ પાંચ બે ત્રણ છ પાંચ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હરિણી છંદનું બંધારણ જણાવો. ય ય ય ય મ ભ ન ત ત ગા ગા જ સ જ સ ય લ ગા ન સ મ ર સ લ ગા ય ય ય ય મ ભ ન ત ત ગા ગા જ સ જ સ ય લ ગા ન સ મ ર સ લ ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કામિની કોકિલા કેલી કૂજન કરે' - અલંકાર ઓળખાવો શ્લેષ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ શ્લેષ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હળવે હળવે હળવે મારે મંદિર આવો રે !' માં કયો અલંકાર છે ? રૂપક વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી રૂપક વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. વિખુટું વિખૂટૂ વિખૂટું વીખૂટું વિખુટું વિખૂટૂ વિખૂટું વીખૂટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP