ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોરોનાને પગલે ઘણા દેશ ભયભીત થઈ ગયા છે.' વિશેષણનો પ્રકાર ઓળખાવો. સંબંધવાચક દર્શકવાચક ગુણવાચક જથ્થાવાચક સંબંધવાચક દર્શકવાચક ગુણવાચક જથ્થાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડાક્ષરને ખોટી રીતે દર્શાવતો વિકલ્પ શોધો. દ્ધ : દ્ + ધ્ + અ દ્ર : દ્ + ર્ + અ દ્મ : દ્ + ચ્ + અ દ્વ : દ્ + વ્ + અ દ્ધ : દ્ + ધ્ + અ દ્ર : દ્ + ર્ + અ દ્મ : દ્ + ચ્ + અ દ્વ : દ્ + વ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. - ઈચ્છા કરવા યોગ્ય સ્પૃહણીય ઐચ્છુક ઈચ્છાયોગ્ય ઈચ્છિત સ્પૃહણીય ઐચ્છુક ઈચ્છાયોગ્ય ઈચ્છિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાહોશ' નો નજીકનો સમાનાર્થી કયો ? પાવરધો આળસુ કાર્યકુશળ હોંશિયાર પાવરધો આળસુ કાર્યકુશળ હોંશિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. ભાઠો કલેડુ દલાલી પથરો ભાલ કલેડુ દલાલી પથરો ભાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. વનનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું વનનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP