ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે... આ ગરબાની રચના કોણે કરી છે ? પ્રીતમ વલ્લભ મેવાડો દયારામ શામળ પ્રીતમ વલ્લભ મેવાડો દયારામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. સંભવામિ યુગે યુગે ગોવિંદે માંડી ગોઠડી જ્યોતીન્દ્ર દવે વિનોદની નજરે સંભવામિ યુગે યુગે ગોવિંદે માંડી ગોઠડી જ્યોતીન્દ્ર દવે વિનોદની નજરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ દલપતરામ - ફાર્બસ વિરહ ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ દલપતરામ - ફાર્બસ વિરહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? કથા વાર્તા માટે ગાયન વાદન માટે ભીંત પર લખવા માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે કથા વાર્તા માટે ગાયન વાદન માટે ભીંત પર લખવા માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? યુગવંદના સોરઠ સંતવાણી સિંધુડો માણસાઈના દીવા યુગવંદના સોરઠ સંતવાણી સિંધુડો માણસાઈના દીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ? મંગલ પ્રભાત હિન્દ સ્વરાજ અનાશક્તિયોગ સત્યના પ્રયોગો મંગલ પ્રભાત હિન્દ સ્વરાજ અનાશક્તિયોગ સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP