ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘નવ કરશો કોઈ શોક રસિકડાં‘ - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? નકારવાચક પ્રમાણવાચક નિષેધવાચક નકારવાચક અને નિષેધવાચક બંને નકારવાચક પ્રમાણવાચક નિષેધવાચક નકારવાચક અને નિષેધવાચક બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વહુનું ___ આવ્યું છે. - ખાલીજગ્યામાં સાચો શબ્દ મૂકો. શીમંત શ્રીમંત સીમંત સિમંત શીમંત શ્રીમંત સીમંત સિમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકપરંપરાની ઉત્કટ સંવેદનાઓ કયા કાવ્યપ્રકારમાં વ્યક્ત થાય છે ભજન આખ્યાન ખંડ પદ લોકગીત ભજન આખ્યાન ખંડ પદ લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વમળ' શબ્દ કયા શબ્દસમૂહો માટે વાપરી શકાશે ? નદીના વળાંક માટે વહેતા પાણીમાં થતા કુંડાળા માટે કાદવમાં ઊગેલા કમળ માટે પવનની લહેર માટે નદીના વળાંક માટે વહેતા પાણીમાં થતા કુંડાળા માટે કાદવમાં ઊગેલા કમળ માટે પવનની લહેર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણી બાબતે ખોટા શબ્દવાળો વિકલ્પ પસંદ કરો. સૂરાવલિ દિશાશૂન્ય વિષાદ ધુપસળી સૂરાવલિ દિશાશૂન્ય વિષાદ ધુપસળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP