ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમને ચોક્કસ સાંભળવા જોઈએ. -રેખાયુક્ત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? નકારવાચક સંભાવનાર્થ સ્વીકારવાચક નિશ્ચયવાચક નકારવાચક સંભાવનાર્થ સ્વીકારવાચક નિશ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સામાનાર્થી નથી તે જણાવો. ધારિયું પન્નાઈ વાંસી ડાંગ ધારિયું પન્નાઈ વાંસી ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આણે મને માર્યો વાક્યમાં આણે કયા પ્રકારનું સર્વનામ છે ? દર્શક પ્રશ્ન વાચક અનિશ્ચય વાચક પુરુષવાચક દર્શક પ્રશ્ન વાચક અનિશ્ચય વાચક પુરુષવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમણે મુસીબત જોઈને નિર્ણય લીધો. - કૃદંતનો પ્રકાર જણાવો. વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે વાસ્તે તારે કોઈને કંઈ કહેવાનું નથી. - નામયોગી કઈ વિભક્તિનો અર્થ આપે છે ? પાંચમી ત્રીજી છઠ્ઠી ચોથી પાંચમી ત્રીજી છઠ્ઠી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાત-દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે ? અહર્નિશ અજિંક્ય અરુણોદય અમૂલખ અહર્નિશ અજિંક્ય અરુણોદય અમૂલખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP