ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માઉન્ટ બેટન યોજના અનુસાર દેશનું વિભાજન કયારે નક્કી થયું હતું ? 15 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 15 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૉ.જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા. પહેલા એક પણ નહીં બીજા ત્રીજા પહેલા એક પણ નહીં બીજા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો ? મોહમ્મદ બેગડો મહમદ - II સિકંદર બહાદુરશાહ મોહમ્મદ બેગડો મહમદ - II સિકંદર બહાદુરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો ?1. કસ્તુરબા2. મણીબેન પટેલ3. મૃદુલા સારાભાઇ 4. પુષ્પાબેન મહેતા ફક્ત 1,2 અને 3 ફક્ત 1 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 3 ફક્ત 1 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કર્નલ વોકરે ખંડણીના બંદોબસ્ત વખતે બાળકીઓના દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો. આપેલ પૈકી કોઈ નહીં 1807માં મે મહિનામાં મોરબીના ઘંટુ ગામે ગાયકવાડી રાજા આનંદરાવ અને કાઠિયાવાડના રાજવીઓ વચ્ચે વોકર કરાર થયા. આપેલ બંને કર્નલ વોકરે ખંડણીના બંદોબસ્ત વખતે બાળકીઓના દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો. આપેલ પૈકી કોઈ નહીં 1807માં મે મહિનામાં મોરબીના ઘંટુ ગામે ગાયકવાડી રાજા આનંદરાવ અને કાઠિયાવાડના રાજવીઓ વચ્ચે વોકર કરાર થયા. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ રાજવંશોને કાળાનુક્રમ પ્રમાણે ગોઠવો.1. સોલંકી2. મૈત્રક3. શક4. ગુર્જર પ્રતિહાર 3, 2, 4, 1 3, 2, 1, 4 2, 4, 3, 1 1, 3, 2, 4 3, 2, 4, 1 3, 2, 1, 4 2, 4, 3, 1 1, 3, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP